અલ્પવિરામથી અલગ પાડેલ DNS-SD ડોમેઈનોની યાદી કે જે "network:///" સ્થાનમાં દ્રશ્યમાન હોવું જોઈએ. "ભેગું થયેલ", "અલગ" અને "નિષ્ક્રિય" શક્ય કિંમતો છે. Windows નેટવર્કીંગ વર્કગ્રુપ અથવા ડોમેઈન કે જેનો વપરાશકર્તા ભાગ છે. નવા વર્કગ્રુપ માટે સંપૂર્ણ અસર લેવા માટે કે જેની માટે વપરાશકર્તાએ પ્રવેશ બહાર નીકળવાની અને ફરીથી પ્રવેશ કરવાની જરૂર છે. URL કે જે પ્રોક્સીની રુપરેખાંકનની કિંમતો આપે છે. યંત્ર પર વ્યાખ્યાયિત પોર્ટ "/સિસ્ટમ/પ્રોક્સી/socks_યજમાન" કે જેની તમે સીધી પ્રોક્સી કરો છો. પ્રોક્સી socks through માટે યંત્રનુ નામ. યંત્ર પર વ્યાખ્યાયિત પોર્ટ "/સિસ્ટમ/પ્રોક્સી/ftp_યજમાન" કે જેની તમે સીધી પ્રોક્સી કરો છો. પ્રોક્સી FTP through માટે યંત્રનુ નામ. યંત્ર પર વ્યાખ્યાયિત પોર્ટ "/સિસ્ટમ/પ્રોક્સી/સુરક્ષિત_યજમાન" કે જેની તમે સીધી પ્રોક્સી કરો છો. સુરક્ષિત પ્રોક્સી HTTP through માટે યંત્રનુ નામ. પ્રોક્સી રુપરેખાંકનની સ્થિતિ પસંદ કરો. આધારિત કિંમતો "કોઇ નંહિ", "માનવીય રીતે", "આપોઆપ" છે. આ કી એવા યજમાનોની યાદી ધરાવે છે કે જે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે, પ્રોક્સીથી નહિ (જો તે સક્રિયહોય તે). કિંમતો યજમાનના નામો, પ્રદેશો (શરુઆતનુ વાઇલ્ડકાર્ડ વાપરીને જેવુ કે *.foo.com), IP યજનામ સરનામુ (બંને IPv4 અને IPv6) અને નેટવર્ક સરનામુ નેટમાસ્કની સાથે (જેવુ કે ૧૯૨.૧૬૮.૦.૦/૨૪). જ્યારે HTTP ની પ્રોક્સી કરતા હોઇએ ત્યારે સાચુ છે કે નહિ તેની ખાતરી કરવા માટે આપવાનો પાસવર્ડ. જ્યારે HTTPની પ્રોક્સીનુ કામ કરતા હોઇએ ત્યારે સાચાની ખાતરી કરવા માટે આપવાનુ વપરાશકર્તાનુ નામ. જો સાચું હોય, તો પછી પ્રોક્સી સર્વર સાથેના જોડાણોને સત્તાધિકરણની જરૂર છે. વપરાશકર્તાનામ/પાસવર્ડ બંને "/system/http_proxy/authentication_user" અને "/system/http_proxy/authentication_password" દ્વારા વ્યાખ્યાયિત થાય છે. યંત્ર પર વ્યાખ્યાયિત પોર્ટ "/સિસ્ટમ/http_પ્રોક્સી/યજમાન" કે જેની તમે સીધી પ્રોક્સી કરો છો. પ્રોક્સી HTTP through માટે યંત્રનુ નામ. ઇન્ટરનેટ ઉપર HTTP ને પ્રપ્ત કરતા હોઇએ ત્યારે પ્રોક્સી સુયોજનાઓને સક્રિય કરો. શું પ્રવેશો અને લખાણ દૃશ્યોના સંદર્ભ મેનુઓ નિયંત્રણ અક્ષરો ઉમેરવા માટે તક આપતા હોવા જોઈએ. શું પ્રવેશો અને લખાણ દૃશ્યોના સંદર્ભ મેનુઓ ઈનપુટ પદ્ધતિઓ બદલવા માટે તક આપતા હોવા જોઈએ. મેનુ બાર ખોલવા માટેના કીબોર્ડ ટુંકાણો. GtkFileChooser વિજેટ માટે ફાઈલ સિસ્ટમ મોડેલ તરીકે વાપરવાનું મોડ્યુલ. "gio", "gnome-vfs" અને "gtk+" શક્ય કિંમતો છે. શું જમણી બાજુએ પરિસ્થિતિ પટ્ટી મીટર દર્શાવી શકાય. શું gtk+ કાર્યક્રમોમાં કસ્ટમ ફોન્ટ વાપરવા કે નહિ. મોનોસ્પેશ (ચોક્કસ-પહોળાઈ) વાળા ફોન્ટનું નામ ટર્મિનલ જેવી જગ્યાએ વાપરવા માટે. દસ્તાવેજો વાંચવા માટે વપરાતાત મૂળભૂત ફોન્ટનું નામ. GTK+ દ્વારા વપરાતા ઈનપુટ પદ્ધતિ મોડ્યુલનું નામ. GTK+ ઈનપુટ પદ્ધતિનું નામ પહેલાથી સ્થિતિવાળી શૈલી gtk+ દ્વારા વપરાય છે. GTK+ ઈનપુટ પદ્ધતિનું નામ પહેલાથી ફેરફાર કરી શકાય તેવી શૈલી gtk+ દ્વારા વપરાય છે. gtk+ દ્વારા વપરાતા ફોન્ટનું મૂળભૂત નામ. gtk+ દ્વારા વપરાતી મૂળભૂત થીમનું આધારભૂત નામ. gtk+ દ્વારા વપરાતી મૂળભૂત થીમનું આધારભૂત નામ. પેનલ માટે વાપરવાનુ ચિહ્ન નામ, નોટિલસ વગેરે. કર્સર ઝબૂક ચક્રની લંબાઈ, મિલિસેકન્ડોમાં. શું કર્સર ઝબૂકવુ જોઈએ. સાધનપટ્ટીઓમાં ચિહ્નોનું માપ, ક્યાં તો "small-toolbar" અથવા "large-toolbar". શું વપરાશકર્તા સાધનપટ્ટીઓ જોડી શકશે અને તેમને ફરતે ખસેડી શકશે. શું વપરાશકર્તા મેનુપટ્ટીઓ જોડી શકશે અને તેમને ફરતે ખસેડી શકશે. ક્યાં તો બટન લખાણમાં વધારામાં બટનો આઇકોન ને દર્શાવી શકે છે. શું મેનુઓ મેનુ પ્રવેશની આગળ ચિહ્ન દર્શાવી શકશે. સાધનપટ્ટી શૈલી. "both", "both-horiz", "icons", અને "text" માન્ય કિંમતો છે. શું વપરાશકર્તા વૈશ્વિક રીતે નવો પ્રવેગક લખી શકે જ્યારે સક્રિય મેનુવસ્તુ ઉપર ખસેડવામાં આવે. શું મેનુઓ પાસે ટીયરઓફ હોવું જોઈએ. શુ એનિમેશનો દર્શાવવાના કે નહિ. નોંધ: આ ગ્લોબલ કી છે, તે વિન્ડો વ્યવસ્થાપકની વર્તણૂક બદલી શકે છે, પેનલ વગેરે. શું કાર્યક્રમોને સુલભતા આધાર હોવો જોઈએ. કેવી રીતે પાશ્વ ભાગના રંગને છાયા આપવી. શક્ય કિંમતો છે "આડો-ઢાળ", "ઊભો-ઢાળ", અને "ઘાટુ". ઢાળો દોરવા માટે જમણો અથવા નીચેનો રંગ વપરાય છે, ઘાટો રંગ વપરાતો નથી. ઢાળો દોરતી વખતે ડાબો અથવા ઉપરનો રંગ, અથવા ઘાટો રંગ. અપારદર્શકતા કે જેના વડે પાશ્વ ભાગનું ચિત્ર દોરવાનું છે. પાશ્વ ભાગના ચિત્ર માટે વાપરવાની ફાઈલ. જીનોમને ડેસ્કટોપ પાશ્વભાગ દોરવા દો. બધા બાહ્ય થમ્બનેઈલર કાર્યક્રમો નિષ્ક્રિય કરવા માટે ખરુ સુયોજિત કરો, શુ તેઓ સ્વતંત્ર રીતે નિષ્ક્રિય/સક્રિય હોય એના પર આધારિત નથી. થમ્બનેઈલ કેશનું મહત્તમ માપ, મેગાબાઈટોમાં. સફાઈ નિષ્ક્રિય કરવા માટે -1 માં સુયોજીત કરો. કેશમાં થમ્બનેઈલો માટે મહત્તમ ઉંમર, દિવસોમાં. સફાઈલ નિષ્ક્રિય કરવા માટે -1 માં સુયોજીત કરો. શું પછી કીબોર્ડને તાળુ લગાવવાનું સક્રિય છે કે નથી. શું પછી લખવાની અટકણો માટેની સ્ક્રીનને મુલતવી રખાઈ છે કે નહિ. છેલ્લે આવતી લખવાની અટકણો માટે લાગતી મિનિટોની સંખ્યા. અટકણોની સ્થિતિત શરુ થાય તે પહેલા લખવામાં લાગતો સમય મિનિટોમાં. શું ઈનપુટ ઘટનાઓ પર ધ્વનિઓ વગાડવી. ઘટના ધ્વનિઓ માટે વાપરવાની XDG ધ્વનિ થીમ. શું વપરાશકર્તાઓની ઘટનાઓ પર ધ્વનિઓ વગાડવા કે નહિ. પ્રારંભિક ધ્વની સર્વર કાર્યરત કરો. મલ્ટીમીડિયા કી બાઈન્ડીંગો દ્વારા વાપરવામાં આવતા મૂળભૂત મિક્સર ટ્રેકો. મલ્ટીમીડિયા કી બાઈન્ડીંગો દ્વારા વાપરવામાં આવતું મૂળભૂત મિક્સર ઉપકરણ. જ્યારે સાચું સુયોજિત હોય, ત્યારે જીનોમ સત્રો વચ્ચે NumLock LED ની સ્થિતિ યાદ રાખશે. વગાડવા માટેના ઘંટડી ધ્વનિની ફાઈલનું નામ. શક્ય કિંમતો છે "ચાલુ", "બંધ", અને "કસ્ટમ". cursor_theme દ્વારા સંદર્ભ અપાયેલ કર્સરનું માપ. કર્સર થીમ નામ. માત્ર Xservers દ્વારા જ વપરાય છે કે જે Xcursor, જેમ કે XFree86 4.3 અને પછીનાને આધાર આપે છે. કર્સરનું ફોન્ટ નામ. જો સુયોજિત ના હોય તો, મૂળભૂત ફોન્ટ વપરાશે. આ કિંમત માત્ર દરેક સત્રની શરુઆતમાં X સર્વર પાસેથી ઉદભવે છે, આથી તેને બદલવાથી મધ્ય-સત્ર પછીના સમયે તમે પ્રવેશ કરો ત્યાં સુધી અસર આપશે નહિ. જ્યારે કંટ્રોલ કી દબાવેલ હોય અથવા મુક્ત થયેલ હોય ત્યારે નિર્દેશકની વર્તમાન જગ્યાને પ્રકાશિત કરશે. બેવડા ક્લિકની લંબાઈ. ખેંચવાનું શરૂ થાય તે પહેલાંનુ અંતર. પ્રવેગિત માઉસની ગતિ સક્રિય થાય એ પહેલા નિર્દેશકનુ અંતર પિક્સેલોમાં જ હોવુ જોઈએ. કિંમત -૧ એ સિસ્ટમની મૂળભૂત કિંમત છે. માઉસની ગતિ માટે પ્રવેગ ગુણક. -૧ કિંમત એ સિસ્ટમની મૂળભૂત છે. ચિહ્નો ખોલવા માટે એક ક્લિક. ડાબા હાથવાળા માઉસ માટે ડાબા અને જમણા માઉસ બટનોની ફેરબદલી કરો. કોઈપણ URL અથવા MIME પ્રકાર નિયંત્રક કાર્યક્રમો ચલાવવાથી અટકાવો. વપરાશકર્તાને તેની સ્ક્રીનને તાળું મારવાથી અટકાવો. વપરાશકર્તાને અન્ય ખાતામાં પ્રવેશવાથી અટકાવો જ્યારે તેનો સત્ર સક્રિય હોય. વપરાશકર્તાને છાપણી સુયોજનો સુધારવાથી બચાવો. દા.ત. આ કદાચ બધા કાર્યક્રમોના "છાપણી સુયોજનો" નિષ્ક્રિય કરશે. વપરાશકર્તાને છાપવાના કામથી બચાવો. દા.ત. આ કદાચ બધા કાર્યક્રમોના "છાપો" સંવાદોને નિષ્ક્રિય કરશે. વપરાશકર્તાને ડિસ્કમાં ફાઈલો સંગ્રહવાથી બચાવો. દા.ત. આ કદાચ બધા કાર્યક્રમોના "આ રીતે સંગ્રહો" સંવાદને નિષ્ક્રિય કરશે. વપરાશકર્તાને ટર્મિનલ વાપરવાથી બચાવો અથવા ચલાવવા માટેનું આદેશ વાક્ય સ્પષ્ટ કરો. દા.ત. "કાર્યક્રમ ચલાવો" સંવાદ કદાચ પેનલને ચલાવવાનું નિષ્ક્રિય કરશે. ફાઈલના ચિહ્નો દર્શાવવા માટે વપરાતી થીમ. જ્યારે જીનોમ ડેસ્કટોપમાં પ્રવેશ કરતા હોય તે વખતે સહાયક ટોકનોલોજી કાર્યક્રમો શરુ કરવાની યાદી. જ્યારે સુધારક દબાવવામાં આવે ત્યારે બીપ વગાડો. નિષ્ક્રિય જો એક જ સમયે બે કી દબાવવામાં આવે. જ્યાં સુધી @વિલંબ મિલિસેકન્ડો સુધી કી દબાયેલ હોય તો કી સ્વીકારો નહિં. માઉસ ફેરવવાની કી શરુ થાય તે ક્રિયા પહેલા કેટલી મિલિસેકન્ડ રાહ જોવી. ૦ થી મહત્તમ ઝડપ પર જવા માટે તે કેટલી મિલિસેકન્ડ લેશે. મહત્તમ ઝડપે પ્રત્યેક સેકન્ડે કેટલા બિંદુઓ આગળ જવું. એક જ કીનુ એક કરતા વધારે દબાવવાનું @વિલંબ મિલિસેકન્ડો સુધી અવગણો. શું મૂળભૂત ક્રિયા કાર્યક્રમને ચલાવવા માટે ટર્મિનલ જરૂરી છે મૂળભૂત ક્રિયાઓ કાર્યક્રમ શું મૂળભૂત કેલેન્ડર કાર્યક્રમને ચલાવવા માટે ટર્મિનલ જરૂરી છે મૂળભૂત કેલેન્ડર કાર્યક્રમ પ્રથમ વિન્ડો વ્યવસ્થાપક કામ કરવાની જગ્યાઓના નામો સાથેની યાદી. આ કી GNOME 2.12 આવ્યું ત્યારથી ઊતારી પડાયેલ છે. વિન્ડો વ્યવસ્થાપકે વાપરવી જોઈએ તે કામ કરવાની જગ્યાઓની સંખ્યા. આ કી GNOME 2.12 આવ્યું ત્યારથી ઊતારી પડાયેલ છે. પ્રથમ પ્રયાસ કરવાનું વિન્ડો વ્યવસ્થાપક. આ કી GNOME 2.12 આવ્યું ત્યારથી ઊતારી પડાયેલ છે. ફોલબેક વિન્ડો વ્યવસ્થાપક જો વપરાશકર્તા વિન્ડો વ્યવસ્થાપક શોધી શકય નહિં. આ કી GNOME 2.12 આવ્યું ત્યારથી ઊતારી પડાયેલ છે. શું મૂળભૂત બ્રાઉઝર નેટસ્કેપ દૂરસ્થને સમજે છે. શું મૂળભૂત બ્રાઉઝરને ચાલવા માટે ટર્મિનલ જરુરી છે. બધી URL માટે મૂળભૂત બ્રાઉઝર. પ્રવેશ દરમ્યાન પ્રાધાન્યવાળી મોબાઈલની સહાયક ટેક્નોલોજી કાર્યક્રમ શરૂ કરવા માટે જીનોમ. પ્રાધાન્યવાળો મોબાઈલનો સહાયક ટેક્નોલોજી કાર્યક્રમ પ્રવેશ, મેનુ, અથવા આદેશ વાક્ય માટે વપરાશે. પ્રવેશ દરમ્યાન પ્રાધાન્યવાળો દેખીતો સહાયક ટેક્નોલોજી કાર્યક્રમ શરૂ કરવા માટે જીનોમ. પ્રવેશ, મેનુ, અથવા આદેશ વાક્ય માટે વાપરવાનો પ્રાધાન્યવાળો દેખીતો સહાયક ટેક્નોલોજી કાર્યક્રમ. ફાઇલોને જોવા માટે ઉપયોગમાં લેવાતા કાર્યક્રમ માટે તેને જોવા માટે ભાગ જરુરી છે. પરિમાણ %s ફાઇલના URI થી બદલાઇ જશે, પરિમાણ %c ભાગI ID થી બદલાઇ જશે. મૂળભૂત ટર્મિનલ કાર્યક્રમ માટે exec દલીલનો ઉપયોગ કરવાનો છે. કાર્યક્રમનો ઉપયોગ કરવા માટે મૂળભૂત ટર્મિનલ કાર્યક્રમ કે જેના માટે ટર્મિનલ જરુરી છે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "H323" URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "h323" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "callto" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "callto" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "mailto" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "mailto" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "http" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "https" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "http" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "http" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "man" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "man" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "info" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "info" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "ghelp" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "ghelp" URL ને નિયંત્રિત કરે. સાચું જો આ પ્રકારના URL ને નિયંત્રિત કરવા માટેનો આદેશ ટર્મિનલમાં ચાલે. "trash" URL ને નિયંત્રત કરવા માટેનો આદેશ, જો સક્રિય હોય. સાચું જો "command" કી માં સ્પષ્ટ કરેલ આદેશ "trash" URL ને નિયંત્રિત કરે. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "ymsgr" URLs ને સંભાળવા માટે વાપરેલ સંદેશ, જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "ymsgr" URLs ને સંભાળતો હોવો જોઇએ. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "xmpp" URLs સંભાળવા માટે વાપરેલ સંદેશ, જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "xmpp" URLs ને સંભાળતો હોવો જોઇએ. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "sip" URLs સંભાળવા માટે વાપરેલ સંદેશ, જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "sip" URLs ને સંભાળતો હોવો જોઇએ. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "msnim" URLs સંભાળવા માટે વાપરેલ સંદેશ, જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "msnim" URLs ને સંભાળતો હોવો જોઇએ. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "irc" URLs સંભાળવા માટે વાપરેલ આદેશ. જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "irc" URLs ને સંભાળતો હોવો જોઇએ. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "icq" URLs ને સંભાળવા માટે વાપરેલ સંદેશ, જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "icq" URLs ને સંભાળતો હોવો જોઇએ. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "gg" URLs ને સંભાળવા માટે વપરાયેલ સંદેશ, જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "gg" URLs ને સંભાળતો હોવો જોઇએ. True જો URL ની આ પ્રકારને સંભાળવા માટે વપરાયેલ આદેશને ટર્મિનલમાં ચલાવવો જોઇએ. "aim" URLs ને સંભાળવા માટે વપરાયેલ સંદેશ, જો સક્રિય થયેલ હોય તો. True જો "command" કી માં સ્પષ્ટ થયેલ આદેશ એ "aim" URLs ને સંભાળતો હોવો જોઇએ. જો સક્રિય કરેલ હોય, તો ખૂલેલી નોંધ એસ્કેપ કી મારવાથી બંધ કરી શકાય છે. શું ત્યાં હંમેશા ચોક્કસ વર્તણૂક કરવા માટે પસંદગીઓ છે તે સૂચવતી પૂર્ણાંક કિંમત હોય જ્યારે નોંધ નામ બદલેલ હોય, વપરાશકર્તાને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ. કિંમતો આંતરિક ગણતરીમાં ગોઠવાય છે. 0 સૂચવે છે કે વપરાશકર્તા પ્રોત્સાહિત કરવા માટે ઇચ્છે છે જ્યારે નોંધને નામ બદલવાથી કડીઓ પર અસર પડી શકે છે કે જે બીજી નોંધોમાં અસ્તિત્વ ધરાવે છે. 1 સૂચવે છે કે કડીઓ આપમેળે દૂર થવા જોઇએ. 2 સૂચવે છે કે કડી લખાણ નવી નોંધ નામમાં સુધારેલ હોવા જોઇએ તેથી તે નામ થયેલ નોંધમાં કડી કરવાનું ચાલુ રાખશે. SSH દ્દારા સુમેળ સર્વર ને જોડી રહ્યા હોય ત્યારે વાપરવા માટે પોર્ટ. -1 તરીકે સુયોજિત કરો અથવા અથવા ઓછુ જો મૂળભૂત SSH પોર્ટ સુયોજનો તેને બદલે વાપરેલ હોવા જોઇએ. SSH દ્દારા સુમેળ સર્વર ને જોડી રહ્યા હોય ત્યારે વાપરવા માટે વપરાશકર્તા નામ. Tomboy સમકાલીન ડિરેક્ટરી સમાવી રહ્યા હોય તેવા SSH સર્વર ની URL. Tomboy સમકાલીક ડિરેક્ટરી (વૈકલ્પિક) માં SSH સર્વર પર પાથ. સમય (મિલિસેકંડો માં) એ Tomboy એ જવાબ માટે રાહ જોવી જોઇએ જ્યારે sync વહેંચણી ને માઉન્ટ કરવા માટે FUSE ને વાપરી રહ્યા હોય ત્યારે. જો સક્રિયકૃત હોય, તો બધી નોંધો કે જે ખૂલેલી હતી તેઓ જ્યારે Tomboy બંધ થાય ત્યારે આપોઆપ શરૂઆતમાં પુનઃખુલી જશે. Tomboy ટ્રે અથવા પેનલ એપલેટ નોંધ મેનુ માં બતાવવા માટે નોંધ શિર્ષકનાં મહત્તમ અક્ષરો. નોંધો માટે સફેદજગ્યા-અલગ પડેલ નોંધ URIs કે જે હંમેશા Tomboy નોંધ મેનુમાં દેખાવી જોઈએ. ન્યૂનતમ સંખ્યાની નોંધો નક્કી કરતો પૂર્ણાંક Tomboy નોંધ મેનુમાં. નોંધની નોંધ URI "અંહિ શરૂ કરો" નોંધ તરીકે સમજવામાં આવવી જોઈએ, કે જે હંમેશા Tomboy નોંધ મેનુના તળિયે મૂકવામાં આવવી જોઈએ અને હોટકી દ્વારા પણ સુલભ હોવી જોઈએ. જો true હોય તો, Tomboy નો ટ્રે ચિહ્ન સૂચના વિસ્તારમાં દર્શાવેલ હશે. આને નિષ્ક્રિય કરવાનું ઉપયોગી થઇ શકે છે જ્યારે બીજા કાર્યક્રમ ટ્રે ચિહ્નની કાર્યક્ષમતાને પૂરુ પાડી રહ્યુ હોય. જો નિષ્ક્રિય થયેલ હોય તો, "નોંધ કાઢી નાંખો" ખાતરી સંવાદ દબાઇ જશે. જો true હોય, તો /apps/tomboy/global_keybindings માં સુયોજિત થયેલ ડેસ્કટોપ-વૈશ્વિક કીજોડાણો સક્રિય કરવામાં આવશે, ઉપયોગી Tomboy ક્રિયાઓને કોઈપણ કાર્યક્રમોમાંથી ઉપલબ્ધ કરવા માટે પરવાનગી આપે. જો enable_custom_font એ true હોય, તો ફોન્ટ નામ સમૂહ અંહિ જ્યારે નોંધો દર્શાવી રહ્યા હોય ત્યારે ફોન્ટ તરીકે વપરાશે. જો true હોય, તો custom_font_face માંનો ફોન્ટ નામ સમૂહ જ્યારે નોંધો દર્શાવી રહ્યા હોય ત્યારે ફોન્ટ તરીકે વાપરવામાં આવશે. નહિંતર ડેસ્કટોપ મૂળભૂત ફોન્ટ વાપરવામાં આવશે. જો તમે Tomboy ચિહ્ન પર વચ્ચેનું ક્લિક કરવા પરો અંહિ શરૂ કરો નોંધમાં સમયનોંધવાળા સમાવિષ્ટને ચોંટાડવા માંગો તો આ વિકલ્પ સક્રિય કરો. જો તમને બુલેટવાળી યાદીઓ આપોઆપ જોઈતી હોય તો આ વિકલ્પ સક્રિય કરો જ્યારે તમે - અથવા * ને લીટીની શરૂઆતમાં મૂકો. જેઆનાજેવાદેખાય શબ્દો પ્રકાશિત કરવા માટે આ વિકલ્પ સક્રિય કરો. શબ્દ પર ક્લિક કરવાનું તે નામ સાથે નોંધ બનાવશે. જો true હોય, તો ખોટી જોડણીઓ લાલ રંગમાં નીચે લીટી થઈ જશે, અને યોગ્ય જોડણી સૂચનો જમણા-ક્લિક મેનુમાં બતાવાય છે. તારીખ બંધારણ કે જે ટાઇમસ્ટેમ્પ માટે વાપરેલ છે. પૂર્ણાંક કિંમત તમારી નોંધોના પાશ્ર્વભાગ સુમેળને કેવી રીતે વારંવાર ચલાવવુ તે સૂચિત કરે છે (જ્યારે સુમેળ રૂપરેખાંકિત થયેલ હોય). 1 કરતા ઓછી કોઇપણ કિંમત એ સૂચવે છે કે સવ્યંસુમેળ એ નિષ્ક્રિય થયેલ છે. નાનામાં નાની સ્વીકાર્ય હકારાત્મક કિંમત 5 છે. કિંમત એ મિનિટોમાં છે. શું ત્યાં હંમેશા ચોક્કસ વર્તણૂક કરવા માટે પસંદગીઓ છે તે સૂચવતી પૂર્ણાંક કિંમત હોય જ્યારે તકરાર મળી આવે, વપરાશકર્તાને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ. કિંમતો આંતરિક ગણતરીમાં ગોઠવાય છે. ૦ સૂચવે છે કે વપરાશકર્તા પૂછવા ઈચ્છે છે જ્યારે તકરાર થાય, કે જેથી તેઓ દરેક તકરાર પરિસ્થિતિ કિસ્સા-પ્રમાણે સંભાળે. વર્તમાનમાં રૂપરેખાંકિત થયેલ નોંધ સુમેળ સેવા વધારા માટે અનન્ય સૂચક. સુમેળ સર્વરનો પાથ જ્યારે ફાઈલસિસ્ટમ સુમેળ સેવા ઉમેરી રહ્યા હોય. આ Tomboy ક્લાઈન્ટ માટે અનન્ય સૂચક, જ્યારે સુમેળ સર્વર સાથે સંપર્કવ્યવહાર કરી રહ્યા હોય ત્યારે વપરાય છે. વપરાશકર્તા ને પ્રોમ્પ્ટ કર્યા વગર SSL પ્રમાણપત્ર ને સ્વીકારવા માટે wdfs વિકલ્પ "-ac" ને વાપરો. સૂચવે છે કે સ્ટીકી નોંધ આયાત કરનાર પ્લગઈન ચાલી રહેલ નથી, તેથી તે આગળ જ્યારે Tomboy શરૂ થાય ત્યારે આપોઆપ ચાલવી જોઈએ. HTML માં નિકાસ કરો પ્લગઈનમાં 'બાકીની બધી કડી થયેલ નોંધો સમાવો' ચકાસણીબોક્સ માટે છેલ્લું સુયોજન. આ સુયોજન 'HTML નિકાસ કડી થયેલ નોંધો' સુયોજન સાથે ભેગું વપરાય છે અને તે શું બધી નોંધો (પુનરાવર્તિત રીતે મળેલ) HTML માં નિકાસ કરવા દરમ્યાન સમાવવામાં આવવી જોઈએ તે સ્પષ્ટ કરવા માટે વપરાય છે. Export to HTML પ્લગઈનમાં 'Export linked notes' ચકાસણીબોક્સ માટે છેલ્લું સુયોજન. Export To HTML પ્લગઈન વાપરવા માટે છેલ્લી ડિરેક્ટરીમાં નોંધની નિકાસ કરવામાં આવી હતી. લખાણ માટે ચલિત પહોળાઈવાળા ફોન્ટ. સિસ્ટમના મૂળભુત ફોન્ટ વાપરો. અનુક્રમણિકાની પહોળાઈ અને શોધ તકતી. મુખ્ય વિન્ડોની Y સ્થિતિ. મુખ્ય વિન્ડોની X સ્થિતિ. મુખ્ય વિન્ડોની ઊંચાઈ. મુખ્ય વિન્ડોની પહોળાઈ. આ કીનો વપરાશ GNOME 2.20 માં દૂર કરવામાં આવેલ છે. જૂની આવૃત્તિઓ સાથે સુસંગતતા માટે પદ્ધતિ પુનઃપ્રાપ્ત કરવામાં આવી. આ કીનો વપરાશ GNOME 2.20 માં દૂર કરવામાં આવેલ છે. જૂની આવૃત્તિઓ સાથે સુસંગતતા માટે પદ્ધતિ પુનઃપ્રાપ્ત કરવામાં આવી. જો ખરુ હોય, તો વિન્ડોને ન્યૂનતમ સ્થિતિમાંથી બદલતી વખતે હાલની કામ કરવાની જગ્યામાં ખસેડો. નહિંતર, હાલની કામ કરવાની વિન્ડો પર જાઓ. વિન્ડોની મેનુ પર એક જ કાર્યક્રમમાંથી વિન્ડોના જૂથો કયારે પાડવા તે નક્કી કરે છે. "ક્યારેય નહિ", "આપોઆપ" અને "હંમેશા" તેની શક્ય કિંમતો છે. જો ખરુ હોય તો, વિન્ડોની મેનુ બધી કામ કરવાની જગ્યામાંથી બધી વિન્ડો દર્શાવશે. નહતિર એ ફક્ત હાલની કામ કરવાની જગ્યાની વિન્ડો દર્શાવશે. આ કી સ્પષ્ટ કરે છે કે કામ કરવાની જગ્યાની ફેરબદલી કરનાર કેટલી હરોળો (આડા દેખાવ માટે) અથવા સ્તંભોમાં (ઉભા દેખાવ માટે) કામ કરવાની જગ્યા દર્શાવે છે. 'જો બધી કામ કરવાની જગ્યાઓ દર્શાવો' કી સાચી હોય તો જ આ કી ઉપયોગી હોઇ શકે. જો ખરુ હોય તો, કામ કરવાની જગ્યાની ફેરબદલી કરનાર બધી કામ કરવાની જગ્યાઓ દર્શાવશે. નહિંતર એ ફક્ત હાલની કામ કરવાની જગ્યા દર્શાવશે. જો સાચું હોય, તો કાર્યસ્થળ બદલનારમાંના કાર્યસ્થળો કાર્યસ્થળોના નામો દર્શાવશે. નહિંતર તેઓ કાર્યસ્થળ પર વિન્ડો દર્શાવશે. આ સુયોજન માત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે વિન્ડો વ્યવસ્થાપક મેટાસીટી હોય. જો ખરુ હોય તો, માછલીનું એનિમેશન ઊભી પેનલો પર ફરતુ દેખાશે. દરેક ચોકઠુ કેટલી સેકન્ડો માટે દર્શાવાય છે તે આ કી સ્પષ્ટ કરે છે. માછલીના એનિમેશનમાં જેટલા ચોકઠા દર્શાવાય તેની સંખ્યા આ કી સ્પષ્ટ કરે છે. જ્યારે માછલી ને ક્લિક કરવામાં આવે ત્યારે જે આદેશ ચલાવવાનો પ્રયત્ન કરવાનો છે તે સ્પષ્ટ કરો. આ કી સ્પષ્ટ કરે છે , ફાઇલનુ નામ કે જે ચિત્રની માહતિી પુસ્તિકાને સંબંધતિ માછલીના એપ્લેટમાં એનિમેશન દર્શાવવામાં મદદ કરે છે. નામ વગરની માછલી બહુ આળસુ હશે. તેને કોઇ નામ આપીને જીવંત બનાવો. જ્યારે પવનની ઝડપ દર્શાવી રહ્યા હોય ત્યારે વાપરવાનો એકમ. જ્યારે ઉષ્ણતામાન દર્શાવી રહ્યા હોય ત્યારે વાપરવાનો એકમ. કેલેન્ડર વિન્ડોમાં દર્શાવવા માટેની સ્થાનોની યાદી. 'format' કીને આધારતિ આ કીનો વપરાશ જીનોમ ૨.૬ માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે. 'format' કીને આધારતિ આ કીનો વપરાશ જીનોમ ૨.૬ માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે. 'format' કીને આધારતિ આ કીનો વપરાશ જીનોમ ૨.૬ માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે. જો સાચું હોય, તો કેલેન્ડર વિન્ડોમાં સ્થાનોની યાદી વિસ્તૃત કરો. જો સાચું હોય, તો કેલેન્ડર વિન્ડોમાં હવામાન જાણકારીની યાદી વિસ્તૃત કરો. જો સાચું હોય, તો કેલેન્ડર વિન્ડોમાં ક્રિયાઓની યાદી વિસ્તૃત કરો. જો સાચું હોય, તો કેલેન્ડર વિન્ડોમાં જન્મદિવસોની યાદી વિસ્તૃત કરો. જો સાચું હોય, તો કેલેન્ડર વિન્ડોમાં મુલાકાતોની યાદી વિસ્તૃત કરો. જો સાચું હોય, તો કેલેન્ડરમાં અઠવાડિયા નંબરો બતાવો. આંતરિક સમય રૂપરેખાંકન સાધનને વાપરવા સાથે GNOME 2.22 માં આ કીને વપરાશ અપ્રચલિત થયેલ હતો. યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા માટે રોકેલ છે. આ કીનો વપરાશ GNOME 2.28 માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે. જો સાચું હોય, તો તેના પછીના હવામાન ચિહ્નમાં ઉષ્ણતામાનને બતાવો. નંબરો બતાવો. જો ખરુ હોય તો, હવામાન ચિહ્ન દર્શાવો. જો ખરુ હોય તો, જ્યારે માઉસ ઘડિયાળ ઉપર હોય ત્યારે સાધન મદદમાં તારીખ દર્શાવો. જો ખરુ હોય તો, ઘડિયાળમાં સમયની સાથે જ તારીખ પણ દર્શાવો. જો ખરુ હોય તો, સમયમાં સેકંડ પણ દર્શાવો. આ કી ઘડિયાળ એપ્લેટ દ્વારા વપરાતું બંધારણ સ્પષ્ટ કરે છે જ્યારે બંધારણ કી "વૈવિધ્યપૂર્ણ" માં સુયોજીત થયેલ હોય. ચોક્કસ બંધારણ મેળવવા માટે તમે strftime() દ્વારા સમજી શકાય તેવા વાર્તાલાપ સ્પષ્ટ કરનારાઓ વાપરી શકો છો. વધુ જાણકારી માટે strftime() માર્ગદર્શિકા જુઓ. ક્રિયાનો પ્રકાર જે આ બટન દર્શાવે છે. "તાળુ મારો", "બહાર નીકળો", "ચલાવો", "શોધો" અને "સ્ક્રીનની છબી" શક્ય કિંમતો છે. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ક્રિયા-એપ્લેટ" હોય. શરૂ કરનારની જગ્યાનું વર્ણન કરતી .desktop ફાઈલની સ્થિતિ. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "શરુ કરનાર-વસ્તુ" હોય. પથ કે જેમાંથી મેનુના સમાવિષ્ટો બનાવાય છે. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે 'મેનુ પથ વાપરો' કી સાચી હોય અને વસ્તુના પ્રકારની કી "મેનુ-વસ્તુ" હોય. જો ખરુ હોય તો, મેનુ_પથ કી પથ તરીકે વપરાય છે જેમાંથી મેનુના સમાવિષ્ટો બનાવવા જોઇએ. જો ખોટુ હોય તો, મેનુ_પથ કી અવગણી દેવાશે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "મેનુ-વસ્તુ" હોય. વસ્તુના બટનના ચિહ્ન માટે વાપરવાની ચિત્રની ફાઈલની જગ્યા. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ડ્રોઅર-વસ્તુ" અથવા "મેનુ-વસ્તુ" હોય અને 'કસ્ટમ_ચિહ્મ_વાપરો' કી સાચી હોય. જો ખરુ હોય તો, બટન માટે કસ્ટમ_ચિહ્ન કી કસ્ટમ ચિહ્ન તરીકે વપરાય છે. જો ખોટુ હોયતો, કસ્ટમ_ચિહ્ન કીને નકારી દેવાશે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "મેનુ-વસ્તુ" અથવા "ડ્રોઅર-વસ્તુ" હોય. આ ડ્રોઅરની સાધનમદદમાં દર્શાવવા માટેનું લખાણ. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ડ્રોઅર-વસ્તુ" હોય. પેનલની ઓળખ આ ડ્રોઅર સાથે જોડવામાં આવે છે. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ડ્રોઅર-વસ્તુ" હોય. આ કી અપ્રચલિત થયેલ છે, નીચેનું નવી લાઇબ્રેરી એપલેટોનું સ્થળાંતર એપલેટો માટે છે. એપ્લેટની બોનોબોમાં અમલમાં મૂકવાની ઓળખ. - દા.ત. "OAFIID:GNOME_ClockApplet". આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે object_type ની કી "બોનોબો-એપ્લેટ" હોય. જો ખરુ હોય તો, મેનુની વસ્તુ "તાળુ ખોલો" વડે પહેલા વસ્તુને ખોલ્યા વગર વપરાશકર્તા એપ્લેટને ખસેડી શકતો નથી. જો ખરુ હોય તો, પેનલની જમણી બાજુ (અથવા ઊભુ હોય તો નીચેથી) ને સંબંધિત વસ્તુની સ્થિતિ ઉકેલાય છે. આ પેનલની વસ્તુની સ્થિતિ. આ સ્થિતિ પેનલની ડાબી બાજુથી (અથવા જો ઊભું હોય તો ઉપરથી) પિક્સેલોની સંખ્યા પરથી સ્પષ્ટ થાય છે. ઉચ્ચ સ્તરની પેનલની ઓળખ કે જે આ વસ્તુ ધરાવે છે. ઝડપ કે જેના વડે પેનલના એનિમેશન થાય છે. "ધીમુ", "મધ્ય" અને "ઝડપી" શક્ય કિંમતો છે. આ કી ત્યારે ઉપયોગી થાય જ્યારે 'સક્રિય_એનિમેશન' કી સાચી હોય. જ્યારે પેનલ આપોઆપ ખૂણામાં સંતાઇ જાય ત્યારે દેખાતા પિક્સેલોની સંખ્યા સ્પષ્ટ કરે છે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે છે જ્યારે 'આપોઆપ_સંતાડો' કી સાચી હોય. પેનલ ફરી દેખાય એ પહેલાં નિર્દેશક પેનલના વિસ્તારમાં દાખલ થાય પછી લાગતા સમયને મિલિસેકન્ડોની સંખ્યામાં દર્શાવે છે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે છે જ્યારે 'આપોઆપ_સંતાડો' કી સાચી હોય. પેનલ આપોઆપ સંતાઇ જાય એ પહેલાં નિર્દેશક પેનલનો વિસ્તાર છોડી દે તો લાગતાે સમય મિલિસેકન્ડમાં દર્શાવે છે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે છે જ્યારે 'આપોઆપ_સંતાડો' કી સાચી હોય. જો ખરુ હોય તો, સંતાડવા માટેના બટનો પર તીરો મૂકો. આ કી ત્યારે જ ઉપીયોગી નીવડશે જ્યારે 'બટન સક્રિય કરો' કી સાચી હોય. જો ખરુ હોય તો, બટનો પેનલની પ્રત્યેક બાજુએ મૂકવામાં આવે છે કે જે પેનલને સ્ક્રીનની કિનારી સુધી ખસેડવામાં ઉપયોગી છે, ફક્ત બટનને દર્શાવવાનુ બાદ કરતા. જો ખરુ હોય તો, આ પેનલને સંતાડવાનુ અને પાછુ દેખીતુ કરવાનું તુરંત થવા કરતા એનિમેટ થતુ રહેશે. જો ખરુ હોય તો, નિર્દેશક જ્યારે પેનલનો વિસ્તાર છોડે છે ત્યારે પેનલ આપોઆપ સ્ક્રીનના ખૂણામાં સંતાઇ જાય છે. ખૂણામાં ફરીથી નિર્દેશક લઇ જતાં પેનલ ફરીથી દેખાય છે. જો સાચું હોય, તો y અને y_bottom કીઓ અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનના y-axis ના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. જો પેનલનું માપ બદલાઈ જાય તોપણ પેનલ તે જ સ્થાને રહેશે - એટલે કે પેનલ બંને બાજુએ વધશે. જો ખોટું હોય, તો y અને y_bottom કીઓ પેનલનું સ્થાન સ્પષ્ટ કરે છે. જો સાચું હોય, તો x અને x_right કીઓ અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનના x-axis ના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. જો પેનલનું માપ બદલાઈ જાય તોપણ પેનલ તે જ સ્થાને રહેશે - એટલે કે પેનલ બંને બાજુએ વધશે. જો ખોટું હોય, તો x અને x_right કીઓ પેનલનું સ્થાન સ્પષ્ટ કરે છે. y-axis સાથે પેનલનું સ્થાન, સ્ક્રીનના જમણેથી શરૂ કરીને. જો -1 માં સુયોજીત હોય, તો કિંમત અવગણવામાં આવે છે અને y કીનું મૂલ્ય વપરાય છે. જો કિંમત ૦ કરતાં મોટી હોય, તો પછી y કીની કિંમત અવગણવામાં આવે છે. આ કી માત્ર બિન-વિસ્તૃત સ્થિતિમાં જ સંબંધિત છે. વિસ્તૃત સ્થિતિમાં આ કી અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનની બાજુએ મૂકવામાં આવે છે જે દિશા કી દ્વારા સ્પષ્ટ થયેલ છે. x-axis સાથે પેનલનું સ્થાન, સ્ક્રીનના જમણેથી શરૂ કરીને. જો -1 માં સુયોજીત હોય, તો કિંમત અવગણવામાં આવે છે અને x કીનું મૂલ્ય વપરાય છે. જો કિંમત ૦ કરતાં મોટી હોય, તો પછી x કીની કિંમત અવગણવામાં આવે છે. આ કી માત્ર બિન-વિસ્તૃત સ્થિતિમાં જ સંબંધિત છે. વિસ્તૃત સ્થિતિમાં આ કી અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનની બાજુએ મૂકવામાં આવે છે જે દિશા કી દ્વારા સ્પષ્ટ થયેલ છે. y-અક્ષને અનુલક્ષીને પેનલની સ્થિતિ. આ કી માત્ર અવિસ્તૃત માધ્યમમાં ઉપયોગી છે. વિસ્તૃત માધ્યમમાં આ કી અવગણ્ય છે અને દિશાકીય કી દ્વારા સ્પષ્ટ કરેલી સ્ક્રીનની બાજુએ પેનલ મૂકાય છે. x-અક્ષને અનુલક્ષીને પેનલની સ્થિતિ. આ કી માત્ર અવિસ્તૃત માધ્યમમાં ઉપયોગી છે. વિસ્તૃત માધ્યમમાં આ કી અવગણ્ય છે અને દિશાકીય કી દ્વારા સ્પષ્ટ કરેલી સ્ક્રીનની બાજુએ પેનલ મૂકાય છે. પેનલની ઊંચાઇ (જો પેનલ ઊભી હોય તો પહોળાઇ). ફોન્ટનું માપ અને બીજા સૂચકોને આધારે ચાલુ થવાના સમયે પેનલ ઓછામાં ઓછું માપ નક્કી કરે છે. સ્ક્રીનની ઊંચાઇના ચોથા ભાગે મહત્તમ માપ નક્કી કરાયેલુ હોય છે. પેનલની દિશા. "ઉપર", "નીચે", "ડાબુ", "જમણુ" શક્ય કિંમતો છે. વિસ્તૃત સ્થિતિમાં આ કી સ્ક્રીનની કઇ બાજુ પર પેનલ છે તે સ્પષ્ટ કરે છે. અવિસ્તૃત સ્થિતિમાં "ઉપર" અને "નીચે" વચ્ચેનો તફાવત ઓછો મહત્વનો છે - બંને દર્શાવે છે કે આ આડી પેનલ છે - પરંતુ તેમ છતાં કેવી રીતે અમુક પેનલની વસ્તુઓ વર્તવુ તેની માટે ઉપયોગી સંકેત આપો. દા.ત. "ઉપર" પેનલમાં મેનુ બટન પોતાનુ મેનુ પેનલની નીચે પોપ-અપ કરશે જ્યારે કે "નીચે" પેનલમાં મેનુ પેનલની ઉપર પોપ અપ કરાશે. જો ખરુ હોય તો, પેનલ વર્તમાન સ્ક્રીનની સમસ્થ પહોળાઇ આવરી લેશે. (ઊભી પેનલ હોય તો ઊંચાઇ). આ સ્થિતિમાં પેનલ માત્ર સ્ક્રીનની બાજુમાં મૂકી શકાય છે. જો ખોટુ હોય તો, એપ્લેટો, લોન્ચરો અને બટનોને સમાવવા પેનલ પૂરતી છે. ઝિનેરામાના સુયોજનમાં, દરેક મોનિટર પર પોતાની પેનલો રાખી શકો છો. આ કી વર્તમાન મોનિટરને ઓળખાવે છે કે જેના ઉપર પેનલ દેખાય છે. ઘણા બધા-સ્ક્રીનની સુયોજના સાથે, તમારી પાસે દરેક સ્ક્રીન ઉપર પેનલો હોઇ શકે છે. આ કી હાલની સ્ક્રીન ઓળખાવે છે કે જેના ઉપર પેનલ દેખાય છે. આ મનુષ્ય વાંચી શકે તેવું નામ છે કે જેનો ઉપયોગ તમે પેનલને ઓળખવા માટે કરી શકો. એનો મુખ્ય હેતુ પેનલના વિન્ડો શીર્ષક તરીકે સેવા આપવાનો છે જે પેનલો વચ્ચે શોધતી વખતે કરવામાં આવે છે. જો ખરુ હોય તો, જ્યારે પેનલ ઊભી દિશામાં હશે ત્યારે પાશ્વ ભાગનું ચિત્ર ફેરવાશે. જો ખરુ હોય તો, પેનલના પરિમાણ પ્રમાણે ચિત્રનું માપ બદલાશે. ચિત્રની ગુણવત્તા બદલાઇ જાય છે. જો ખરુ હોય તો, પેનલની ઊંચાઇ પ્રમાણે (જો આડી હોય તો) ચિત્રનું માપ બદલાશે (ચિત્રની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને). પાશ્વ ભાગના ચિત્ર તરીકે વાપરવા માટેની ફાઇલ સ્પષ્ટ કરે છે. જો ચિત્ર આલ્ફા માધ્યમ ધરાવતુ હશે તો તેને ડેસ્કટોપના પાશ્વ ચિત્રમા ભેળવી દેવાશે. પાશ્વ ભાગના રંગના બંધારણની અપારદર્શકતા સ્પષ્ટ કરે છે. જો રંગ પૂરેપૂરો અપારદર્શક ના હોય તો, (કિંમત લગભગ ૬૫૫૩૫ કરતાં ઓછી) રંગ ડેસ્કટોપના પાશ્વ ભાગના ચિત્રમાં ભેળવાઇ જશે. પેનલ માટેનો પાશ્વ ભાગના રંગને #RGB પધ્ધતિમાં સ્પષ્ટ કરે છે. આ પેનલ માટે કયા પ્રકારનું પાશ્વ ચિત્ર વાપરવું જોઇએ. શક્ય કિંમતો "gtk"-મૂળભૂત GTK+ વિજેટ પાશ્વનો ભાગ વપરાશે, "રંગ" - રંગ કી પાશ્વ ભાગના રંગ તરીકે વપરાશે અથવા "ચિત્ર" - ચિત્ર કી દ્વારા સ્પષ્ટ થયેલ ચિત્ર પાશ્વ ભાગ તરીકે વાપરાશે છે. શું વપરાશકર્તાના /apps/panel/profiles/default માંના પૂર્વ રૂપરેખાંકનો નવી જગ્યા /apps/panel માં નકલ થઈ ગયા એ સૂચવવા માટે બુલિયન ફ્લેગ છે. પેનલ ઓબ્જેક્ટ ID ઓની યાદી. દરેક ID વ્યક્તિગત પેનલ ઓબ્જેક્ટ ઓળખાવે છે (ઉ.દા. લોન્ચર, ક્રિયા બટન અથવા મેનુ બટન/બાર). આમાંના દરેક ઓબ્જેક્ટના સુયોજનો /apps/panel/objects/$(id) માં સંગ્રહિત થાય છે. પેનલ એપ્લેટ ID ઓની યાદી. દરેક ID વ્યક્તિગત પેનલ એપ્લેટ ઓળખાવે છે. આમાંની દરેક એપ્લેટનાં સુયોજનો /apps/panel/applets/$(id) માં સંગ્રહિત થાય છે. પેનલ ID ઓની યાદી. દરેક ID એ વ્યક્તિગત ઉચ્ચસ્તરીય પેનલને ઓળખાવે છે. આમાંની દરેક પેનલના સુયોજનો /apps/panel/toplevels/$(id) માં સંગ્રહિત થાય છે. જો સાચું હોય, તો "કાર્યક્રમ ચલાવો" સંવાદમાં આપોઆપ પૂર્ણ કરવાનું ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જો ખરુ હોય તો, જયારે સંવાદ ખોલવામાં આવે ત્યારે "કાર્યક્રમ ચલાવો" સંવાદમાંની"જાણીતા કાર્યક્રમો" ની યાદીને વિસ્તૃત કરવામાં આવશે. આ કી માત્ર ત્યારે જ ચાલે છે જ્યારે 'કાર્યક્રમની યાદી સક્રિય કરો' કી સાચી હોય. જો ખરુ હોય તો, જયારે સંવાદ ખોલવામાં આવે ત્યારે "કાર્યક્રમ ચલાવો" સંવાદમાંની"જાણીતા કાર્યક્રમો" ઉપલબ્ધ કરાશે. શું યાદીને વિસ્તારાય છે જ્યારે સંવાદ દર્શાવાય છે કે જે 'કાર્યક્રમની યાદી દર્શાવો' કીથી નિયંત્રતિ થાય છે. જો ખરુ હોય તો, પેનલ જબરદસ્તી બહાર નીકળો બટનની પરવાનગીઓ દૂર કરીને કાર્યક્રમમાંથી જબરદસ્તી બહાર નીકળવા માટે વપરાશકર્તાને પરવાનગી આપશે નહિ. જો ખરુ હોય તો, પેનલ બહાર નીકળવાના પ્રવેશની પરવાનગીઓ દૂર કરીને બહાર નીકળવા માટે વપરાશકર્તાને પરવાનગી આપશે નહિ. આ કી અપ્રચલિત છે જે તે યોગ્ય લોકડાઉન ને અમલીકરણ કરવા માટે વાપરી શકાતી નથી. /desktop/gnome/lockdown/disable_lock_screen કી તેને બદલે વાપરેલ હોવી જોઇએ. એપ્લેટ IIDs કે જેની પેનલ અવગણના કરે છે તેની યાદી. આ રીતે તમે તમે અમુક એપ્લેટો મેનુમાં લાવવા અથવા બતાવવા માટે નિષ્ક્રિય કરી શકો છો. ઉદાહરણ તરીકે mini-commander નિષ્ક્રિય કરવા માટે 'OAFIID:GNOME_MiniCommanderApplet' ને આ યાદીમાં ઉમેરો.આની અસર જોવા માટે પેનલ શરુ કરેલી જ હોવી જોઈએ. જો ખરુ હોય તો, પેનલ રુપરેખા ફાઈલમાં કોઈપણ બદલાવોને પરવાનગી આપશે નહિ. તેમ છતાં દરેક એપ્લેટને પોતાને તાળુ લગાવવાની જરુર હોય છે. આની અસર જોવા માટે પેનલને ફરીથી શરુ કરવાની જરુર પડે છે. જો ખરુ હોય તો, વપરાશકર્તા શરૂ કરનાર પર નિર્દેશક લાવે તો તે પ્રકાશતિ થશે. જો ખરુ હોય તો, જો વપરાશકર્તાને પેનલ કાઢવી હોય તો ખાતરી કરવા માટે સંવાદદર્શાવાય છે. જો ખરુ હોય તો, જો વપરાશકર્તા ડ્રોઅરમાં શરૂ કરનાર પર ક્લિક કરશે તો તેઆપમેળે બંધ થઇ જશે. જો ખરુ હોય તો, પેનલમાંની વસ્તુઓ માટે સાધનમદદ દર્શાવાશે. કસ્ટમ url કે જેમાંથી રડારનો નક્શો મેળવાય છે. જો સાચું હોય, તો "રડાર" કી દ્વારા સ્પષ્ટ થયેલ જગ્યામાંથી રડારનો નક્શો મેળવો. દરેક બદલાવ માટે રડારનો નક્શો જુઓ. તાપમાન માટે વાપરવાનો એકમ. પવનનો વેગ માપવા માટેનો એકમ. દબાણ માટે વાપરવાનો એકમ. દ્રશ્યમાનતા માટે વાપરવાનો એકમ. અંગ્રજી એકમોની જગ્યાએ માપતોલ એકમો વાપરો. આપોઆપ બદલાવો વચ્ચેનો અંતરાલ સેકન્ડમાં. નક્કી કરો કે એપ્લેટ આપોઆપ હવામાનની સ્થિતિઓ બદલે કે નહિ. જીકોન્ફ-સંપાદક ફોલ્ડરની બુકમાર્કો