<local_schemashort_desc="DNS-SD સેવાઓ માટે જોવા માટે વધારાના ડોમેઈનો">
<longdesc>અલ્પવિરામથી અલગ પાડેલ DNS-SD ડોમેઈનોની યાદી કે જે "network:///" સ્થાનમાં દ્રશ્યમાન હોવું જોઈએ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="display_local">
<local_schemashort_desc="કેવી રીતે સ્થાનિક DNS-SD સેવા પ્રદર્શિત કરવી">
<longdesc>"ભેગું થયેલ", "અલગ" અને "નિષ્ક્રિય" શક્ય કિંમતો છે.</longdesc>
</local_schema>
</entry>
</dir>
<dirname="smb">
<entryname="workgroup">
<local_schemashort_desc="SMB કામ કરતુ જૂથ">
<longdesc>Windows નેટવર્કીંગ વર્કગ્રુપ અથવા ડોમેઈન કે જેનો વપરાશકર્તા ભાગ છે. નવા વર્કગ્રુપ માટે સંપૂર્ણ અસર લેવા માટે કે જેની માટે વપરાશકર્તાએ પ્રવેશ બહાર નીકળવાની અને ફરીથી પ્રવેશ કરવાની જરૂર છે.</longdesc>
<local_schemashort_desc="યજમાનો માટે કોઇ પ્રોક્સી નથી">
<longdesc>આ કી એવા યજમાનોની યાદી ધરાવે છે કે જે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે, પ્રોક્સીથી નહિ (જો તે સક્રિયહોય તે). કિંમતો યજમાનના નામો, પ્રદેશો (શરુઆતનુ વાઇલ્ડકાર્ડ વાપરીને જેવુ કે *.foo.com), IP યજનામ સરનામુ (બંને IPv4 અને IPv6) અને નેટવર્ક સરનામુ નેટમાસ્કની સાથે (જેવુ કે ૧૯૨.૧૬૮.૦.૦/૨૪).</longdesc>
</local_schema>
</entry>
<entryname="authentication_password">
<local_schemashort_desc="HTTP પ્રોક્સી પાસવર્ડ">
<longdesc>જ્યારે HTTP ની પ્રોક્સી કરતા હોઇએ ત્યારે સાચુ છે કે નહિ તેની ખાતરી કરવા માટે આપવાનો પાસવર્ડ.</longdesc>
<longdesc>જ્યારે HTTPની પ્રોક્સીનુ કામ કરતા હોઇએ ત્યારે સાચાની ખાતરી કરવા માટે આપવાનુ વપરાશકર્તાનુ નામ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="use_authentication">
<local_schemashort_desc="પ્રોક્સી સર્વરના સંપર્કોને સાચા છે કે નહિ તે તપાસો">
<longdesc>જો સાચું હોય, તો પછી પ્રોક્સી સર્વર સાથેના જોડાણોને સત્તાધિકરણની જરૂર છે. વપરાશકર્તાનામ/પાસવર્ડ બંને "/system/http_proxy/authentication_user" અને "/system/http_proxy/authentication_password" દ્વારા વ્યાખ્યાયિત થાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="port">
<local_schemashort_desc="HTTP પ્રોક્સી પોર્ટ">
<longdesc>યંત્ર પર વ્યાખ્યાયિત પોર્ટ "/સિસ્ટમ/http_પ્રોક્સી/યજમાન" કે જેની તમે સીધી પ્રોક્સી કરો છો.</longdesc>
<longdesc>શક્ય કિંમતો છે "ચાલુ", "બંધ", અને "કસ્ટમ".</longdesc>
</local_schema>
</entry>
</dir>
<dirname="mouse">
<entryname="cursor_size">
<local_schemashort_desc="કર્સરનું માપ">
<longdesc>cursor_theme દ્વારા સંદર્ભ અપાયેલ કર્સરનું માપ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="cursor_theme">
<local_schemashort_desc="કર્સર થીમ">
<longdesc>કર્સર થીમ નામ. માત્ર Xservers દ્વારા જ વપરાય છે કે જે Xcursor, જેમ કે XFree86 4.3 અને પછીનાને આધાર આપે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="cursor_font">
<local_schemashort_desc="કર્સર ફોન્ટ">
<longdesc>કર્સરનું ફોન્ટ નામ. જો સુયોજિત ના હોય તો, મૂળભૂત ફોન્ટ વપરાશે. આ કિંમત માત્ર દરેક સત્રની શરુઆતમાં X સર્વર પાસેથી ઉદભવે છે, આથી તેને બદલવાથી મધ્ય-સત્ર પછીના સમયે તમે પ્રવેશ કરો ત્યાં સુધી અસર આપશે નહિ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="locate_pointer">
<local_schemashort_desc="નિર્દેશક સ્થિત કરો">
<longdesc>જ્યારે કંટ્રોલ કી દબાવેલ હોય અથવા મુક્ત થયેલ હોય ત્યારે નિર્દેશકની વર્તમાન જગ્યાને પ્રકાશિત કરશે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="double_click">
<local_schemashort_desc="બેવડા ક્લિકનો સમય">
<longdesc>બેવડા ક્લિકની લંબાઈ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="drag_threshold">
<local_schemashort_desc="થ્રેશોલ્ડ ખસેડો">
<longdesc>ખેંચવાનું શરૂ થાય તે પહેલાંનુ અંતર.</longdesc>
</local_schema>
</entry>
<entryname="motion_threshold">
<local_schemashort_desc="ગતિ થ્રેશોલ્ડ">
<longdesc>પ્રવેગિત માઉસની ગતિ સક્રિય થાય એ પહેલા નિર્દેશકનુ અંતર પિક્સેલોમાં જ હોવુ જોઈએ. કિંમત -૧ એ સિસ્ટમની મૂળભૂત કિંમત છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="motion_acceleration">
<local_schemashort_desc="એક ક્લિક">
<longdesc>માઉસની ગતિ માટે પ્રવેગ ગુણક. -૧ કિંમત એ સિસ્ટમની મૂળભૂત છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="single_click">
<local_schemashort_desc="એક ક્લિક">
<longdesc>ચિહ્નો ખોલવા માટે એક ક્લિક.</longdesc>
</local_schema>
</entry>
<entryname="left_handed">
<local_schemashort_desc="માઉસ બટનની દિશા">
<longdesc>ડાબા હાથવાળા માઉસ માટે ડાબા અને જમણા માઉસ બટનોની ફેરબદલી કરો.</longdesc>
</local_schema>
</entry>
</dir>
</dir>
<dirname="lockdown">
<entryname="disable_application_handlers">
<local_schemashort_desc="URL અને MIME પ્રકાર નિયંત્રકો નિષ્ક્રિય કરો">
<longdesc>કોઈપણ URL અથવા MIME પ્રકાર નિયંત્રક કાર્યક્રમો ચલાવવાથી અટકાવો.</longdesc>
<longdesc>ફાઇલોને જોવા માટે ઉપયોગમાં લેવાતા કાર્યક્રમ માટે તેને જોવા માટે ભાગ જરુરી છે. પરિમાણ %s ફાઇલના URI થી બદલાઇ જશે, પરિમાણ %c ભાગI ID થી બદલાઇ જશે.</longdesc>
<local_schemashort_desc="એસ્કેપ સાથે નોંધો બંધ કરવાનું સક્રિય કરો.">
<longdesc>જો સક્રિય કરેલ હોય, તો ખૂલેલી નોંધ એસ્કેપ કી મારવાથી બંધ કરી શકાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="note_rename_behavior">
<local_schemashort_desc="નોંધનુ નામ બદલવા પર બદલાતા વર્તણૂકની કડી કરો">
<longdesc>શું ત્યાં હંમેશા ચોક્કસ વર્તણૂક કરવા માટે પસંદગીઓ છે તે સૂચવતી પૂર્ણાંક કિંમત હોય જ્યારે નોંધ નામ બદલેલ હોય, વપરાશકર્તાને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ. કિંમતો આંતરિક ગણતરીમાં ગોઠવાય છે. 0 સૂચવે છે કે વપરાશકર્તા પ્રોત્સાહિત કરવા માટે ઇચ્છે છે જ્યારે નોંધને નામ બદલવાથી કડીઓ પર અસર પડી શકે છે કે જે બીજી નોંધોમાં અસ્તિત્વ ધરાવે છે. 1 સૂચવે છે કે કડીઓ આપમેળે દૂર થવા જોઇએ. 2 સૂચવે છે કે કડી લખાણ નવી નોંધ નામમાં સુધારેલ હોવા જોઇએ તેથી તે નામ થયેલ નોંધમાં કડી કરવાનું ચાલુ રાખશે.</longdesc>
<longdesc>SSH દ્દારા સુમેળ સર્વર ને જોડી રહ્યા હોય ત્યારે વાપરવા માટે પોર્ટ. -1 તરીકે સુયોજિત કરો અથવા અથવા ઓછુ જો મૂળભૂત SSH પોર્ટ સુયોજનો તેને બદલે વાપરેલ હોવા જોઇએ.</longdesc>
<longdesc>નોંધની નોંધ URI "અંહિ શરૂ કરો" નોંધ તરીકે સમજવામાં આવવી જોઈએ, કે જે હંમેશા Tomboy નોંધ મેનુના તળિયે મૂકવામાં આવવી જોઈએ અને હોટકી દ્વારા પણ સુલભ હોવી જોઈએ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="enable_tray_icon">
<local_schemashort_desc="ટ્રે ચિહ્ન સક્રિય કરો">
<longdesc>જો true હોય તો, Tomboy નો ટ્રે ચિહ્ન સૂચના વિસ્તારમાં દર્શાવેલ હશે. આને નિષ્ક્રિય કરવાનું ઉપયોગી થઇ શકે છે જ્યારે બીજા કાર્યક્રમ ટ્રે ચિહ્નની કાર્યક્ષમતાને પૂરુ પાડી રહ્યુ હોય.</longdesc>
<longdesc>જો true હોય, તો /apps/tomboy/global_keybindings માં સુયોજિત થયેલ ડેસ્કટોપ-વૈશ્વિક કીજોડાણો સક્રિય કરવામાં આવશે, ઉપયોગી Tomboy ક્રિયાઓને કોઈપણ કાર્યક્રમોમાંથી ઉપલબ્ધ કરવા માટે પરવાનગી આપે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="custom_font_face">
<local_schemashort_desc="વૈવિધ્યપૂર્ણ ફોન્ટ ફેસ">
<longdesc>જો enable_custom_font એ true હોય, તો ફોન્ટ નામ સમૂહ અંહિ જ્યારે નોંધો દર્શાવી રહ્યા હોય ત્યારે ફોન્ટ તરીકે વપરાશે.</longdesc>
<longdesc>જો true હોય, તો custom_font_face માંનો ફોન્ટ નામ સમૂહ જ્યારે નોંધો દર્શાવી રહ્યા હોય ત્યારે ફોન્ટ તરીકે વાપરવામાં આવશે. નહિંતર ડેસ્કટોપ મૂળભૂત ફોન્ટ વાપરવામાં આવશે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="enable_icon_paste">
<local_schemashort_desc="આઇકોન પર મિડલ-ક્લિક ચોંટાડો ને સક્રિય કરો.">
<longdesc>જો તમે Tomboy ચિહ્ન પર વચ્ચેનું ક્લિક કરવા પરો અંહિ શરૂ કરો નોંધમાં સમયનોંધવાળા સમાવિષ્ટને ચોંટાડવા માંગો તો આ વિકલ્પ સક્રિય કરો.</longdesc>
</local_schema>
</entry>
<entryname="enable_bulleted_lists">
<local_schema>
<longdesc>જો તમને બુલેટવાળી યાદીઓ આપોઆપ જોઈતી હોય તો આ વિકલ્પ સક્રિય કરો જ્યારે તમે - અથવા * ને લીટીની શરૂઆતમાં મૂકો.</longdesc>
<longdesc>પૂર્ણાંક કિંમત તમારી નોંધોના પાશ્ર્વભાગ સુમેળને કેવી રીતે વારંવાર ચલાવવુ તે સૂચિત કરે છે (જ્યારે સુમેળ રૂપરેખાંકિત થયેલ હોય). 1 કરતા ઓછી કોઇપણ કિંમત એ સૂચવે છે કે સવ્યંસુમેળ એ નિષ્ક્રિય થયેલ છે. નાનામાં નાની સ્વીકાર્ય હકારાત્મક કિંમત 5 છે. કિંમત એ મિનિટોમાં છે.</longdesc>
<longdesc>શું ત્યાં હંમેશા ચોક્કસ વર્તણૂક કરવા માટે પસંદગીઓ છે તે સૂચવતી પૂર્ણાંક કિંમત હોય જ્યારે તકરાર મળી આવે, વપરાશકર્તાને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ. કિંમતો આંતરિક ગણતરીમાં ગોઠવાય છે. ૦ સૂચવે છે કે વપરાશકર્તા પૂછવા ઈચ્છે છે જ્યારે તકરાર થાય, કે જેથી તેઓ દરેક તકરાર પરિસ્થિતિ કિસ્સા-પ્રમાણે સંભાળે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="sync_selected_service_addin">
<local_schemashort_desc="પસંદિત સુમેળ સેવા ઉમેરો">
<longdesc>વર્તમાનમાં રૂપરેખાંકિત થયેલ નોંધ સુમેળ સેવા વધારા માટે અનન્ય સૂચક.</longdesc>
</local_schema>
</entry>
<entryname="sync_local_path">
<local_schemashort_desc="સુમેળ સ્થાનિક સર્વર પાથ">
<longdesc>સુમેળ સર્વરનો પાથ જ્યારે ફાઈલસિસ્ટમ સુમેળ સેવા ઉમેરી રહ્યા હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="sync_guid">
<local_schemashort_desc="સુમેળ ક્લાઈન્ટ ID">
<longdesc>આ Tomboy ક્લાઈન્ટ માટે અનન્ય સૂચક, જ્યારે સુમેળ સર્વર સાથે સંપર્કવ્યવહાર કરી રહ્યા હોય ત્યારે વપરાય છે.</longdesc>
</local_schema>
</entry>
<dirname="wdfs">
<entryname="accept_sslcert">
<local_schemashort_desc="SSL પ્રમાણપત્ર ને સ્વીકારોe">
<longdesc>વપરાશકર્તા ને પ્રોમ્પ્ટ કર્યા વગર SSL પ્રમાણપત્ર ને સ્વીકારવા માટે wdfs વિકલ્પ "-ac" ને વાપરો.</longdesc>
</local_schema>
</entry>
</dir>
</dir>
<dirname="sticky_note_importer">
<entryname="sticky_importer_first_run">
<local_schemashort_desc="સ્ટીકી નોંધ આયાત કરનાર પ્રથમ ચલાવો">
<longdesc>સૂચવે છે કે સ્ટીકી નોંધ આયાત કરનાર પ્લગઈન ચાલી રહેલ નથી, તેથી તે આગળ જ્યારે Tomboy શરૂ થાય ત્યારે આપોઆપ ચાલવી જોઈએ.</longdesc>
</local_schema>
</entry>
</dir>
<dirname="export_html">
<entryname="export_linked_all">
<local_schemashort_desc="HTML નિકાસ બધી કડી થયેલ નોંધો">
<longdesc>HTML માં નિકાસ કરો પ્લગઈનમાં 'બાકીની બધી કડી થયેલ નોંધો સમાવો' ચકાસણીબોક્સ માટે છેલ્લું સુયોજન. આ સુયોજન 'HTML નિકાસ કડી થયેલ નોંધો' સુયોજન સાથે ભેગું વપરાય છે અને તે શું બધી નોંધો (પુનરાવર્તિત રીતે મળેલ) HTML માં નિકાસ કરવા દરમ્યાન સમાવવામાં આવવી જોઈએ તે સ્પષ્ટ કરવા માટે વપરાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="export_linked">
<local_schemashort_desc="HTML નિકાસ કડી થયેલ નોંધો">
<longdesc>Export to HTML પ્લગઈનમાં 'Export linked notes' ચકાસણીબોક્સ માટે છેલ્લું સુયોજન.</longdesc>
</local_schema>
</entry>
<entryname="last_directory">
<local_schema>
<longdesc>Export To HTML પ્લગઈન વાપરવા માટે છેલ્લી ડિરેક્ટરીમાં નોંધની નિકાસ કરવામાં આવી હતી.</longdesc>
</local_schema>
</entry>
</dir>
<dirname="global_keybindings">
<entryname="open_recent_changes">
<local_schemashort_desc="છેલ્લા ફેરફારો ખોલો">
</local_schema>
</entry>
<entryname="open_search">
<local_schemashort_desc="શોધ સંવાદ ખોલો">
</local_schema>
</entry>
<entryname="create_new_note">
<local_schemashort_desc="નવી નોંધ બનાવો">
</local_schema>
</entry>
<entryname="open_start_here">
<local_schemashort_desc="અંહિ શરૂ કરો ખોલો">
</local_schema>
</entry>
<entryname="show_note_menu">
<local_schemashort_desc="એપ્લેટ મેનુ બતાવો">
</local_schema>
</entry>
</dir>
</dir>
<dirname="devhelp">
<dirname="ui">
<entryname="variable_font">
<local_schemashort_desc="લખાણ માટે ફોન્ટ">
<longdesc>લખાણ માટે ચલિત પહોળાઈવાળા ફોન્ટ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="use_system_fonts">
<local_schemashort_desc="સિસ્ટમ ફોન્ટ વાપરો">
<longdesc>સિસ્ટમના મૂળભુત ફોન્ટ વાપરો.</longdesc>
</local_schema>
</entry>
</dir>
<dirname="state">
<dirname="main">
<dirname="paned">
<entryname="position">
<local_schemashort_desc="અનુક્રમણિકાની પહોળાઈ અને શોધ તકતી">
<longdesc>અનુક્રમણિકાની પહોળાઈ અને શોધ તકતી.</longdesc>
</local_schema>
</entry>
</dir>
<dirname="window">
<entryname="y_position">
<local_schemashort_desc="મુખ્ય વિન્ડોની Y સ્થિતિ">
<longdesc>મુખ્ય વિન્ડોની Y સ્થિતિ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="x_position">
<local_schemashort_desc="મુખ્ય વિન્ડોની X સ્થિતિ">
<longdesc>વિન્ડોની મેનુ પર એક જ કાર્યક્રમમાંથી વિન્ડોના જૂથો કયારે પાડવા તે નક્કી કરે છે. "ક્યારેય નહિ", "આપોઆપ" અને "હંમેશા" તેની શક્ય કિંમતો છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="display_all_workspaces">
<local_schemashort_desc="બધી કામ કરવાની જગ્યામાંથી વિન્ડો દર્શાવો">
<longdesc>જો ખરુ હોય તો, વિન્ડોની મેનુ બધી કામ કરવાની જગ્યામાંથી બધી વિન્ડો દર્શાવશે. નહતિર એ ફક્ત હાલની કામ કરવાની જગ્યાની વિન્ડો દર્શાવશે.</longdesc>
</local_schema>
</entry>
</dir>
</dir>
<dirname="workspace_switcher_applet">
<dirname="prefs">
<entryname="num_rows">
<local_schemashort_desc="કામ કરવાની જગ્યામાં ફેરબદલી કરનારમાં આવેલ હરોળો">
<longdesc>આ કી સ્પષ્ટ કરે છે કે કામ કરવાની જગ્યાની ફેરબદલી કરનાર કેટલી હરોળો (આડા દેખાવ માટે) અથવા સ્તંભોમાં (ઉભા દેખાવ માટે) કામ કરવાની જગ્યા દર્શાવે છે. 'જો બધી કામ કરવાની જગ્યાઓ દર્શાવો' કી સાચી હોય તો જ આ કી ઉપયોગી હોઇ શકે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="display_all_workspaces">
<local_schemashort_desc="બધી કામ કરવાની જગ્યાઓ દર્શાવો">
<longdesc>જો ખરુ હોય તો, કામ કરવાની જગ્યાની ફેરબદલી કરનાર બધી કામ કરવાની જગ્યાઓ દર્શાવશે. નહિંતર એ ફક્ત હાલની કામ કરવાની જગ્યા દર્શાવશે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="display_workspace_names">
<local_schemashort_desc="બધી કામ કરવાની જગ્યાઓના નામો દર્શાવો">
<longdesc>જો સાચું હોય, તો કાર્યસ્થળ બદલનારમાંના કાર્યસ્થળો કાર્યસ્થળોના નામો દર્શાવશે. નહિંતર તેઓ કાર્યસ્થળ પર વિન્ડો દર્શાવશે. આ સુયોજન માત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે વિન્ડો વ્યવસ્થાપક મેટાસીટી હોય.</longdesc>
</local_schema>
</entry>
</dir>
</dir>
<dirname="fish_applet">
<dirname="prefs">
<entryname="rotate">
<local_schemashort_desc="ઊભી પેનલ પર ફેરવો">
<longdesc>જો ખરુ હોય તો, માછલીનું એનિમેશન ઊભી પેનલો પર ફરતુ દેખાશે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="speed">
<local_schemashort_desc="વિરામ પ્રતિ ચોકઠું">
<longdesc>દરેક ચોકઠુ કેટલી સેકન્ડો માટે દર્શાવાય છે તે આ કી સ્પષ્ટ કરે છે.</longdesc>
<longdesc>આ કી સ્પષ્ટ કરે છે , ફાઇલનુ નામ કે જે ચિત્રની માહતિી પુસ્તિકાને સંબંધતિ માછલીના એપ્લેટમાં એનિમેશન દર્શાવવામાં મદદ કરે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="name">
<local_schemashort_desc="માછલીનું નામ">
<longdesc>નામ વગરની માછલી બહુ આળસુ હશે. તેને કોઇ નામ આપીને જીવંત બનાવો.</longdesc>
</local_schema>
</entry>
</dir>
</dir>
<dirname="clock_applet">
<dirname="prefs">
<entryname="speed_unit">
<local_schemashort_desc="ઝડપ એકમ">
<longdesc>જ્યારે પવનની ઝડપ દર્શાવી રહ્યા હોય ત્યારે વાપરવાનો એકમ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="temperature_unit">
<local_schemashort_desc="ઉષ્ણતામાન એકમ ">
<longdesc>જ્યારે ઉષ્ણતામાન દર્શાવી રહ્યા હોય ત્યારે વાપરવાનો એકમ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="cities">
<local_schemashort_desc="સ્થાનોની યાદી">
<longdesc>કેલેન્ડર વિન્ડોમાં દર્શાવવા માટેની સ્થાનોની યાદી.</longdesc>
</local_schema>
</entry>
<entryname="internet_time">
<local_schemashort_desc="ઇન્ટરનેટ સમયનો ઉપયોગ કરો">
<longdesc>'format' કીને આધારતિ આ કીનો વપરાશ જીનોમ ૨.૬ માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="unix_time">
<local_schemashort_desc="યુનિક્સ સમયનો ઉપયોગ કરો">
<longdesc>'format' કીને આધારતિ આ કીનો વપરાશ જીનોમ ૨.૬ માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="hour_format">
<local_schemashort_desc="કલાક માળખું">
<longdesc>'format' કીને આધારતિ આ કીનો વપરાશ જીનોમ ૨.૬ માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે.</longdesc>
<longdesc>આંતરિક સમય રૂપરેખાંકન સાધનને વાપરવા સાથે GNOME 2.22 માં આ કીને વપરાશ અપ્રચલિત થયેલ હતો. યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા માટે રોકેલ છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="gmt_time">
<local_schemashort_desc="UTCનો ઉપયોગ કરો">
<longdesc>આ કીનો વપરાશ GNOME 2.28 માં ઘટાડવામાં આવ્યો હતો. આ યોજના જૂની આવૃત્તિઓ સાથે સુસંગતા મેળવવા માટે રાખવામાં આવે છે.</longdesc>
<longdesc>જો ખરુ હોય તો, ઘડિયાળમાં સમયની સાથે જ તારીખ પણ દર્શાવો.</longdesc>
</local_schema>
</entry>
<entryname="show_seconds">
<local_schemashort_desc="સમય સેકંડોની સાથે દર્શાવો">
<longdesc>જો ખરુ હોય તો, સમયમાં સેકંડ પણ દર્શાવો.</longdesc>
</local_schema>
</entry>
<entryname="custom_format">
<local_schemashort_desc="ઘડિયાળનુ કસ્ટમ બંધારણ">
<longdesc>આ કી ઘડિયાળ એપ્લેટ દ્વારા વપરાતું બંધારણ સ્પષ્ટ કરે છે જ્યારે બંધારણ કી "વૈવિધ્યપૂર્ણ" માં સુયોજીત થયેલ હોય. ચોક્કસ બંધારણ મેળવવા માટે તમે strftime() દ્વારા સમજી શકાય તેવા વાર્તાલાપ સ્પષ્ટ કરનારાઓ વાપરી શકો છો. વધુ જાણકારી માટે strftime() માર્ગદર્શિકા જુઓ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="format">
<local_schemashort_desc="કલાક માળખું">
</local_schema>
</entry>
</dir>
</dir>
<dirname="panel">
<dirname="objects">
<entryname="action_type">
<local_schemashort_desc="ક્રિયા બટનનો પ્રકાર">
<longdesc>ક્રિયાનો પ્રકાર જે આ બટન દર્શાવે છે. "તાળુ મારો", "બહાર નીકળો", "ચલાવો", "શોધો" અને "સ્ક્રીનની છબી" શક્ય કિંમતો છે. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ક્રિયા-એપ્લેટ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="launcher_location">
<local_schemashort_desc="શરૂ કરનારનું સ્થાન">
<longdesc>શરૂ કરનારની જગ્યાનું વર્ણન કરતી .desktop ફાઈલની સ્થિતિ. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "શરુ કરનાર-વસ્તુ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="menu_path">
<local_schemashort_desc="મેનુ સમાવિષ્ટનો પથ">
<longdesc>પથ કે જેમાંથી મેનુના સમાવિષ્ટો બનાવાય છે. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે 'મેનુ પથ વાપરો' કી સાચી હોય અને વસ્તુના પ્રકારની કી "મેનુ-વસ્તુ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="use_menu_path">
<local_schemashort_desc="મેનુના સમાવિષ્ટો માટે કસ્ટમ પથ વાપરો">
<longdesc>જો ખરુ હોય તો, મેનુ_પથ કી પથ તરીકે વપરાય છે જેમાંથી મેનુના સમાવિષ્ટો બનાવવા જોઇએ. જો ખોટુ હોય તો, મેનુ_પથ કી અવગણી દેવાશે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "મેનુ-વસ્તુ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="custom_icon">
<local_schemashort_desc="વસ્તુના બટન માટે વપરાતો ચિહ્ન">
<longdesc>વસ્તુના બટનના ચિહ્ન માટે વાપરવાની ચિત્રની ફાઈલની જગ્યા. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ડ્રોઅર-વસ્તુ" અથવા "મેનુ-વસ્તુ" હોય અને 'કસ્ટમ_ચિહ્મ_વાપરો' કી સાચી હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="use_custom_icon">
<local_schemashort_desc="વસ્તુના બટન માટે કસ્ટમ ચિહ્ન વાપરો">
<longdesc>જો ખરુ હોય તો, બટન માટે કસ્ટમ_ચિહ્ન કી કસ્ટમ ચિહ્ન તરીકે વપરાય છે. જો ખોટુ હોયતો, કસ્ટમ_ચિહ્ન કીને નકારી દેવાશે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "મેનુ-વસ્તુ" અથવા "ડ્રોઅર-વસ્તુ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="tooltip">
<local_schemashort_desc="ડ્રોઅર અથવા મેનુ માટે પ્રદર્શિત થતી સાધન મદદ">
<longdesc>આ ડ્રોઅરની સાધનમદદમાં દર્શાવવા માટેનું લખાણ. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ડ્રોઅર-વસ્તુ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="attached_toplevel_id">
<local_schemashort_desc="ડ્રોઅર સાથે પેનલ જોડાયેલી છે">
<longdesc>પેનલની ઓળખ આ ડ્રોઅર સાથે જોડવામાં આવે છે. આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે વસ્તુના પ્રકારની કી "ડ્રોઅર-વસ્તુ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="applet_iid">
<local_schemashort_desc="એપ્લેટની IID">
</local_schema>
</entry>
<entryname="bonobo_iid">
<local_schemashort_desc="એપ્લેટ બોનોબો ઓળખ">
<longdesc>આ કી અપ્રચલિત થયેલ છે, નીચેનું નવી લાઇબ્રેરી એપલેટોનું સ્થળાંતર એપલેટો માટે છે. એપ્લેટની બોનોબોમાં અમલમાં મૂકવાની ઓળખ. - દા.ત. "OAFIID:GNOME_ClockApplet". આ કી માત્ર ત્યારે જ ઉપયોગી નીવડે જ્યારે object_type ની કી "બોનોબો-એપ્લેટ" હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="locked">
<local_schemashort_desc="વસ્તુને પેનલ સાથે સાંકળી દો">
<longdesc>જો ખરુ હોય તો, મેનુની વસ્તુ "તાળુ ખોલો" વડે પહેલા વસ્તુને ખોલ્યા વગર વપરાશકર્તા એપ્લેટને ખસેડી શકતો નથી.</longdesc>
<longdesc>ઉચ્ચ સ્તરની પેનલની ઓળખ કે જે આ વસ્તુ ધરાવે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="object_type">
<local_schemashort_desc="પેનલની વસ્તુનો પ્રકાર">
</local_schema>
</entry>
</dir>
<dirname="toplevels">
<entryname="animation_speed">
<local_schemashort_desc="એનિમેશન ઝડપ">
<longdesc>ઝડપ કે જેના વડે પેનલના એનિમેશન થાય છે. "ધીમુ", "મધ્ય" અને "ઝડપી" શક્ય કિંમતો છે. આ કી ત્યારે ઉપયોગી થાય જ્યારે 'સક્રિય_એનિમેશન' કી સાચી હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="auto_hide_size">
<local_schemashort_desc="દેખાતા પિક્સેલો જ્યારે સંતાડાયેલા હોય ત્યારે">
<longdesc>જ્યારે પેનલ આપોઆપ ખૂણામાં સંતાઇ જાય ત્યારે દેખાતા પિક્સેલોની સંખ્યા સ્પષ્ટ કરે છે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે છે જ્યારે 'આપોઆપ_સંતાડો' કી સાચી હોય.</longdesc>
<longdesc>પેનલ ફરી દેખાય એ પહેલાં નિર્દેશક પેનલના વિસ્તારમાં દાખલ થાય પછી લાગતા સમયને મિલિસેકન્ડોની સંખ્યામાં દર્શાવે છે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે છે જ્યારે 'આપોઆપ_સંતાડો' કી સાચી હોય.</longdesc>
<longdesc>પેનલ આપોઆપ સંતાઇ જાય એ પહેલાં નિર્દેશક પેનલનો વિસ્તાર છોડી દે તો લાગતાે સમય મિલિસેકન્ડમાં દર્શાવે છે. આ કી ત્યારે જ ઉપયોગી નીવડે છે જ્યારે 'આપોઆપ_સંતાડો' કી સાચી હોય.</longdesc>
</local_schema>
</entry>
<entryname="enable_arrows">
<local_schemashort_desc="સંતાડાવા માટેના બટનો પર તીર સક્રિય કરો">
<longdesc>જો ખરુ હોય તો, સંતાડવા માટેના બટનો પર તીરો મૂકો. આ કી ત્યારે જ ઉપીયોગી નીવડશે જ્યારે 'બટન સક્રિય કરો' કી સાચી હોય.</longdesc>
<longdesc>જો ખરુ હોય તો, બટનો પેનલની પ્રત્યેક બાજુએ મૂકવામાં આવે છે કે જે પેનલને સ્ક્રીનની કિનારી સુધી ખસેડવામાં ઉપયોગી છે, ફક્ત બટનને દર્શાવવાનુ બાદ કરતા.</longdesc>
</local_schema>
</entry>
<entryname="enable_animations">
<local_schemashort_desc="એનિમેશન સક્રિય કરો">
<longdesc>જો ખરુ હોય તો, આ પેનલને સંતાડવાનુ અને પાછુ દેખીતુ કરવાનું તુરંત થવા કરતા એનિમેટ થતુ રહેશે.</longdesc>
<longdesc>જો ખરુ હોય તો, નિર્દેશક જ્યારે પેનલનો વિસ્તાર છોડે છે ત્યારે પેનલ આપોઆપ સ્ક્રીનના ખૂણામાં સંતાઇ જાય છે. ખૂણામાં ફરીથી નિર્દેશક લઇ જતાં પેનલ ફરીથી દેખાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="y_centered">
<local_schemashort_desc="y-અક્ષ પર પેનલને મધ્યસ્થ કરો">
<longdesc>જો સાચું હોય, તો y અને y_bottom કીઓ અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનના y-axis ના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. જો પેનલનું માપ બદલાઈ જાય તોપણ પેનલ તે જ સ્થાને રહેશે - એટલે કે પેનલ બંને બાજુએ વધશે. જો ખોટું હોય, તો y અને y_bottom કીઓ પેનલનું સ્થાન સ્પષ્ટ કરે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="x_centered">
<local_schemashort_desc="x-અક્ષ પર પેનલને મધ્યસ્થ કરો">
<longdesc>જો સાચું હોય, તો x અને x_right કીઓ અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનના x-axis ના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. જો પેનલનું માપ બદલાઈ જાય તોપણ પેનલ તે જ સ્થાને રહેશે - એટલે કે પેનલ બંને બાજુએ વધશે. જો ખોટું હોય, તો x અને x_right કીઓ પેનલનું સ્થાન સ્પષ્ટ કરે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="y_bottom">
<local_schemashort_desc="પેનલનો Y યામાક્ષ, સ્ક્રીનના તળિયેથી શરૂ કરીને">
<longdesc>y-axis સાથે પેનલનું સ્થાન, સ્ક્રીનના જમણેથી શરૂ કરીને. જો -1 માં સુયોજીત હોય, તો કિંમત અવગણવામાં આવે છે અને y કીનું મૂલ્ય વપરાય છે. જો કિંમત ૦ કરતાં મોટી હોય, તો પછી y કીની કિંમત અવગણવામાં આવે છે. આ કી માત્ર બિન-વિસ્તૃત સ્થિતિમાં જ સંબંધિત છે. વિસ્તૃત સ્થિતિમાં આ કી અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનની બાજુએ મૂકવામાં આવે છે જે દિશા કી દ્વારા સ્પષ્ટ થયેલ છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="x_right">
<local_schemashort_desc="પેનલનો X યામાક્ષ, સ્ક્રીનના જમણેથી શરૂ કરીને">
<longdesc>x-axis સાથે પેનલનું સ્થાન, સ્ક્રીનના જમણેથી શરૂ કરીને. જો -1 માં સુયોજીત હોય, તો કિંમત અવગણવામાં આવે છે અને x કીનું મૂલ્ય વપરાય છે. જો કિંમત ૦ કરતાં મોટી હોય, તો પછી x કીની કિંમત અવગણવામાં આવે છે. આ કી માત્ર બિન-વિસ્તૃત સ્થિતિમાં જ સંબંધિત છે. વિસ્તૃત સ્થિતિમાં આ કી અવગણવામાં આવે છે અને પેનલ સ્ક્રીનની બાજુએ મૂકવામાં આવે છે જે દિશા કી દ્વારા સ્પષ્ટ થયેલ છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="y">
<local_schemashort_desc="પેનલની Y અક્ષ">
<longdesc>y-અક્ષને અનુલક્ષીને પેનલની સ્થિતિ. આ કી માત્ર અવિસ્તૃત માધ્યમમાં ઉપયોગી છે. વિસ્તૃત માધ્યમમાં આ કી અવગણ્ય છે અને દિશાકીય કી દ્વારા સ્પષ્ટ કરેલી સ્ક્રીનની બાજુએ પેનલ મૂકાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="x">
<local_schemashort_desc="પેનલની X અક્ષ">
<longdesc>x-અક્ષને અનુલક્ષીને પેનલની સ્થિતિ. આ કી માત્ર અવિસ્તૃત માધ્યમમાં ઉપયોગી છે. વિસ્તૃત માધ્યમમાં આ કી અવગણ્ય છે અને દિશાકીય કી દ્વારા સ્પષ્ટ કરેલી સ્ક્રીનની બાજુએ પેનલ મૂકાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="size">
<local_schemashort_desc="પેનલનું માપ">
<longdesc>પેનલની ઊંચાઇ (જો પેનલ ઊભી હોય તો પહોળાઇ). ફોન્ટનું માપ અને બીજા સૂચકોને આધારે ચાલુ થવાના સમયે પેનલ ઓછામાં ઓછું માપ નક્કી કરે છે. સ્ક્રીનની ઊંચાઇના ચોથા ભાગે મહત્તમ માપ નક્કી કરાયેલુ હોય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="orientation">
<local_schemashort_desc="પેનલની દિશા">
<longdesc>પેનલની દિશા. "ઉપર", "નીચે", "ડાબુ", "જમણુ" શક્ય કિંમતો છે. વિસ્તૃત સ્થિતિમાં આ કી સ્ક્રીનની કઇ બાજુ પર પેનલ છે તે સ્પષ્ટ કરે છે. અવિસ્તૃત સ્થિતિમાં "ઉપર" અને "નીચે" વચ્ચેનો તફાવત ઓછો મહત્વનો છે - બંને દર્શાવે છે કે આ આડી પેનલ છે - પરંતુ તેમ છતાં કેવી રીતે અમુક પેનલની વસ્તુઓ વર્તવુ તેની માટે ઉપયોગી સંકેત આપો. દા.ત. "ઉપર" પેનલમાં મેનુ બટન પોતાનુ મેનુ પેનલની નીચે પોપ-અપ કરશે જ્યારે કે "નીચે" પેનલમાં મેનુ પેનલની ઉપર પોપ અપ કરાશે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="expand">
<local_schemashort_desc="આખી સ્ક્રીન પર કબજો કરવા માટે તેને વિસ્તારો">
<longdesc>જો ખરુ હોય તો, પેનલ વર્તમાન સ્ક્રીનની સમસ્થ પહોળાઇ આવરી લેશે. (ઊભી પેનલ હોય તો ઊંચાઇ). આ સ્થિતિમાં પેનલ માત્ર સ્ક્રીનની બાજુમાં મૂકી શકાય છે. જો ખોટુ હોય તો, એપ્લેટો, લોન્ચરો અને બટનોને સમાવવા પેનલ પૂરતી છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="monitor">
<local_schemashort_desc="ઝિનેરામા મોનિટર કે જ્યાં પેનલ પ્રદર્શિત છે">
<longdesc>ઝિનેરામાના સુયોજનમાં, દરેક મોનિટર પર પોતાની પેનલો રાખી શકો છો. આ કી વર્તમાન મોનિટરને ઓળખાવે છે કે જેના ઉપર પેનલ દેખાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="screen">
<local_schemashort_desc="X સ્ક્રીન કે જ્યાં પેનલ પ્રદર્શિત છે">
<longdesc>ઘણા બધા-સ્ક્રીનની સુયોજના સાથે, તમારી પાસે દરેક સ્ક્રીન ઉપર પેનલો હોઇ શકે છે. આ કી હાલની સ્ક્રીન ઓળખાવે છે કે જેના ઉપર પેનલ દેખાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="name">
<local_schemashort_desc="પેનલ ઓળખવા માટેનું નામ">
<longdesc>આ મનુષ્ય વાંચી શકે તેવું નામ છે કે જેનો ઉપયોગ તમે પેનલને ઓળખવા માટે કરી શકો. એનો મુખ્ય હેતુ પેનલના વિન્ડો શીર્ષક તરીકે સેવા આપવાનો છે જે પેનલો વચ્ચે શોધતી વખતે કરવામાં આવે છે.</longdesc>
</local_schema>
</entry>
<dirname="background">
<entryname="rotate">
<local_schemashort_desc="ઊભી પેનલ પર ચિત્ર ફેરવો">
<longdesc>જો ખરુ હોય તો, જ્યારે પેનલ ઊભી દિશામાં હશે ત્યારે પાશ્વ ભાગનું ચિત્ર ફેરવાશે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="stretch">
<local_schemashort_desc="ચિત્રને પેનલમાં ખેંચો">
<longdesc>જો ખરુ હોય તો, પેનલના પરિમાણ પ્રમાણે ચિત્રનું માપ બદલાશે. ચિત્રની ગુણવત્તા બદલાઇ જાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="fit">
<local_schemashort_desc="પેનલમાં ચિત્ર બેસાડો">
<longdesc>જો ખરુ હોય તો, પેનલની ઊંચાઇ પ્રમાણે (જો આડી હોય તો) ચિત્રનું માપ બદલાશે (ચિત્રની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને).</longdesc>
</local_schema>
</entry>
<entryname="image">
<local_schemashort_desc="પાશ્વ ભાગનું ચિત્ર">
<longdesc>પાશ્વ ભાગના ચિત્ર તરીકે વાપરવા માટેની ફાઇલ સ્પષ્ટ કરે છે. જો ચિત્ર આલ્ફા માધ્યમ ધરાવતુ હશે તો તેને ડેસ્કટોપના પાશ્વ ચિત્રમા ભેળવી દેવાશે.</longdesc>
<longdesc>પાશ્વ ભાગના રંગના બંધારણની અપારદર્શકતા સ્પષ્ટ કરે છે. જો રંગ પૂરેપૂરો અપારદર્શક ના હોય તો, (કિંમત લગભગ ૬૫૫૩૫ કરતાં ઓછી) રંગ ડેસ્કટોપના પાશ્વ ભાગના ચિત્રમાં ભેળવાઇ જશે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="color">
<local_schemashort_desc="પાશ્વ ભાગનો રંગ">
<longdesc>પેનલ માટેનો પાશ્વ ભાગના રંગને #RGB પધ્ધતિમાં સ્પષ્ટ કરે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="type">
<local_schemashort_desc="પાશ્વના ભાગનો પ્રકાર">
<longdesc>આ પેનલ માટે કયા પ્રકારનું પાશ્વ ચિત્ર વાપરવું જોઇએ. શક્ય કિંમતો "gtk"-મૂળભૂત GTK+ વિજેટ પાશ્વનો ભાગ વપરાશે, "રંગ" - રંગ કી પાશ્વ ભાગના રંગ તરીકે વપરાશે અથવા "ચિત્ર" - ચિત્ર કી દ્વારા સ્પષ્ટ થયેલ ચિત્ર પાશ્વ ભાગ તરીકે વાપરાશે છે.</longdesc>
<longdesc>શું વપરાશકર્તાના /apps/panel/profiles/default માંના પૂર્વ રૂપરેખાંકનો નવી જગ્યા /apps/panel માં નકલ થઈ ગયા એ સૂચવવા માટે બુલિયન ફ્લેગ છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="object_id_list">
<local_schemashort_desc="પેનલ વસ્તુ ઓળખ યાદી">
<longdesc>પેનલ ઓબ્જેક્ટ ID ઓની યાદી. દરેક ID વ્યક્તિગત પેનલ ઓબ્જેક્ટ ઓળખાવે છે (ઉ.દા. લોન્ચર, ક્રિયા બટન અથવા મેનુ બટન/બાર). આમાંના દરેક ઓબ્જેક્ટના સુયોજનો /apps/panel/objects/$(id) માં સંગ્રહિત થાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="applet_id_list">
<local_schemashort_desc="પેનલ એપ્લેટની ઓળખ યાદી">
<longdesc>પેનલ એપ્લેટ ID ઓની યાદી. દરેક ID વ્યક્તિગત પેનલ એપ્લેટ ઓળખાવે છે. આમાંની દરેક એપ્લેટનાં સુયોજનો /apps/panel/applets/$(id) માં સંગ્રહિત થાય છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="toplevel_id_list">
<local_schemashort_desc="પેનલ ઓળખની યાદી">
<longdesc>પેનલ ID ઓની યાદી. દરેક ID એ વ્યક્તિગત ઉચ્ચસ્તરીય પેનલને ઓળખાવે છે. આમાંની દરેક પેનલના સુયોજનો /apps/panel/toplevels/$(id) માં સંગ્રહિત થાય છે.</longdesc>
<longdesc>જો ખરુ હોય તો, જયારે સંવાદ ખોલવામાં આવે ત્યારે "કાર્યક્રમ ચલાવો" સંવાદમાંની"જાણીતા કાર્યક્રમો" ની યાદીને વિસ્તૃત કરવામાં આવશે. આ કી માત્ર ત્યારે જ ચાલે છે જ્યારે 'કાર્યક્રમની યાદી સક્રિય કરો' કી સાચી હોય.</longdesc>
<longdesc>જો ખરુ હોય તો, જયારે સંવાદ ખોલવામાં આવે ત્યારે "કાર્યક્રમ ચલાવો" સંવાદમાંની"જાણીતા કાર્યક્રમો" ઉપલબ્ધ કરાશે. શું યાદીને વિસ્તારાય છે જ્યારે સંવાદ દર્શાવાય છે કે જે 'કાર્યક્રમની યાદી દર્શાવો' કીથી નિયંત્રતિ થાય છે.</longdesc>
</local_schema>
</entry>
</dir>
<dirname="global">
<entryname="disable_force_quit">
<local_schemashort_desc="જબરદસ્તી બહાર નીકળવાનુ નિષ્ક્રિય કરો">
<longdesc>જો ખરુ હોય તો, પેનલ જબરદસ્તી બહાર નીકળો બટનની પરવાનગીઓ દૂર કરીને કાર્યક્રમમાંથી જબરદસ્તી બહાર નીકળવા માટે વપરાશકર્તાને પરવાનગી આપશે નહિ.</longdesc>
<longdesc>જો ખરુ હોય તો, પેનલ બહાર નીકળવાના પ્રવેશની પરવાનગીઓ દૂર કરીને બહાર નીકળવા માટે વપરાશકર્તાને પરવાનગી આપશે નહિ.</longdesc>
</local_schema>
</entry>
<entryname="disable_lock_screen">
<local_schemashort_desc="ઉતારી પાડેલું">
<longdesc>આ કી અપ્રચલિત છે જે તે યોગ્ય લોકડાઉન ને અમલીકરણ કરવા માટે વાપરી શકાતી નથી. /desktop/gnome/lockdown/disable_lock_screen કી તેને બદલે વાપરેલ હોવી જોઇએ.</longdesc>
<longdesc>એપ્લેટ IIDs કે જેની પેનલ અવગણના કરે છે તેની યાદી. આ રીતે તમે તમે અમુક એપ્લેટો મેનુમાં લાવવા અથવા બતાવવા માટે નિષ્ક્રિય કરી શકો છો. ઉદાહરણ તરીકે mini-commander નિષ્ક્રિય કરવા માટે 'OAFIID:GNOME_MiniCommanderApplet' ને આ યાદીમાં ઉમેરો.આની અસર જોવા માટે પેનલ શરુ કરેલી જ હોવી જોઈએ.</longdesc>
<longdesc>જો ખરુ હોય તો, પેનલ રુપરેખા ફાઈલમાં કોઈપણ બદલાવોને પરવાનગી આપશે નહિ. તેમ છતાં દરેક એપ્લેટને પોતાને તાળુ લગાવવાની જરુર હોય છે. આની અસર જોવા માટે પેનલને ફરીથી શરુ કરવાની જરુર પડે છે.</longdesc>
</local_schema>
</entry>
<entryname="highlight_launchers_on_mouseover">
<local_schemashort_desc="શરૂ કરનાર ઉપર માઉસ આવે ત્યારે એને પ્રકાશતિ કરો">
<longdesc>જો ખરુ હોય તો, વપરાશકર્તા શરૂ કરનાર પર નિર્દેશક લાવે તો તે પ્રકાશતિ થશે.</longdesc>